Suraj

સૂરજ  
કોઈ પૂછે તમને તો કહી દેજો
ઢળતી સાંજમાં ચેહરો એમને જોયો હતો.
આ દિલના ખૂણામાં રહેલા પ્રેમને
મે ડૂબતા સુરજમાં જોયો હતો.

- અલ્પેશ  
Appu  Gujju_writer  Hurt  Love  

Comments