અહેસાસ on December 12, 2020 Get link Facebook X Pinterest Email Other Apps ખબર છે મને કેવો અહેસાસ થાય છે.જ્યારે કોઈ છોડીને એમ જ ચાલી જાય છે.ભલે કહેતા હોય કે જે થયું ભૂલી જાવપણ તમને જે મનમાં થાય એને સામનો કરોસમય લાગે છે પરંતુ પાણીના ઢાળે પાણી ચાલ્યું જાય છે.- અપ્પુ Comments
Comments
Post a Comment