એ કેહતી હતી કે નહી આવે હવે
પણ જોઈને આંસુ મારા એ આવી છે હવે.
પણ જોઈને આંસુ મારા એ આવી છે હવે.
એકેહતી હતી કે નહી આવે હવે.
પણ જોઈને મૌન મારું એ આવી છે હવે.
એ કેહતી હતી કે નહી આવે હવે.
પણ દર્દો જોઈને એ આવી છે હવે.
પણ દર્દો જોઈને એ આવી છે હવે.
એ કેહતી હતી કે નહી આવે હવે.
પણ સપના જોઈને એ આવી છે હવે.
પણ સપના જોઈને એ આવી છે હવે.
એ કેહતી હતી કે નહી આવે હવે.
પણ યાદો જૂની લાવી છે હવે.
પણ યાદો જૂની લાવી છે હવે.
એ કેહતી હતી કે નહી આવે હવે.
પણ જુના દર્દો ભૂલીને આવી છે હવે.
પણ જુના દર્દો ભૂલીને આવી છે હવે.
એ કેહતી હતી કે નહી આવે હવે.
પણ શ્વાસ એ કહ્યું કે જવું છે હવે.
પણ શ્વાસ એ કહ્યું કે જવું છે હવે.
એ કેહતી હતી કે નહી આવે હવે.
પણ દિલે કહ્યું છે કે જવું છે હવે.
પણ દિલે કહ્યું છે કે જવું છે હવે.
એ કેહતી હતી કે નહી આવે હવે.
પણ ધડકન કહે છે જવું જ છે હવે.
પણ ધડકન કહે છે જવું જ છે હવે.
Comments
Post a Comment